|
મહાત્મા ગાંધીજી |
|

મહાત્મા ગાંધી જયારે આ જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તા. ૭-એપ્રિલ-૧૯૨૫ ના રોજ અમરેલી,
ચલાલા, ઢસા, હડાળા, બગસરા, કુંકાવાવ સ્થળોએ આવેલા.
બગસરાથી હડાળા-કુંકાવાવ આવ્યા પછી કુંકાવાવ ટ્રેઈનમાં માંગરોળ જવા રવાના થયા.
બગસરાથી હડાળા-કુંકાવાવ આવ્યા પછી કુંકાવાવ ટ્રેઈનમાં માંગરોળ જવા રવાના થયા.

કોપીરાઈટ © 2009 વેબકિંગ સોલ્યુશન ઓલ રાઇટસ રિઝર્વડ, વેબસાઈટ
બાય :