સમાચાર

    કુંકાવાવ   અમરેલી જી.   સૌરાષ્ટ્ર   ગુજરાત   ભારત    
આપ કુંકાવાવ ના સમાચાર નીચેનું ફોર્મ ભરી અમને આપી શકો છો.
*ફરજીયાત
 
* ટાઇટલ :  
* ઈમેલ :
* મોબાઈલ :  
પ્રોવાઇડર:  
* તારીખ :  
* વર્ણન:
 

ટાઈપીંગ કરવામાં મુશ્કેલી તો કલીક અહી કરો


~
1
2
3
4
5
6
7
8
9
0
-
=
backspace
TAB
q
w
e
r
t
y
u
i
o
p
{
}
caps Lock
a
s
d
f
g
h
j
k
l
;
'
enter
shift
z
x
c
v
b
n
m
,
.
/
shift
\
ctrl
alt
space
alt
ctrl


Example set for character
કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ
ka kaa ki kI ku kU ke kai ko kau kaM ka shift + :
Digits
Character Displayed
Your Keyboard
0
1
2
3
4
5
6
7
8
9
Consonants
ka
kha
ga
gha
cha
Cha
ja
za
Ta
Tha
Da
Dha
na
ta
tha
da
dha
na
pa
fa
ba
bha
ક્ષ
ma
ya
ra
la
la
ha
La
sha
Sha
sa
xa
Vowels
અં અઃ
a aa i ee u U E ai o au aM a shift + :
Specials/Accents
Character Displayed
શ્ર
ગં
Your Keyboard
shra
gaM
R
 
 
About Election
Saturday, December 31, 2011
Today declared result of Sarapanch Election. Aravind bhai vallabhbhai Ansodariya won....
દ્વારા : Sonal , sonal.patel3919@gmail.com, 1234567890
 

શ્રી મોટી કુંકાવાવ ટ્ર્સ્ટ સુરત દ્વારા તરીખ ૫/૦૯/૨૦૧૧ ના રોજ મીટીન્ગ યોજાયી
Monday, October 17, 2011
શ્રી મોટી કુંકાવાવ ટ્ર્સ્ટ સુરત દ્વારા તરીખ ૫/૦૯/૨૦૧૧ ના રોજ મીટીન્ગ યોજાયી જેમા કુંકાવાવ ગામ મા નીચે મુજ્બ ના કાર્યો કરવાનુ નક્કિ કરવામા આવ્યુ (૧)ગામમા શિક્ષણ નુ સ્તર વધારવુ તેમજ શેક્ષણીક સસ્થા ને મદદ કરી બીલ્ડિન્ગ મા સુધારા કરવા. (૨)જુના રામ રોટી ઘર મા નવુ બાધકામ કરવુ. (૩) કુંકાવાવ ના પ્રવેસ દ્વાર (મોદી પ્લોટ બાજુ) પર શિવજી મન્દિર બનાવવુ દ્વારા >શ્રી મોટી કુંકાવાવ ટ્ર્સ્ટ સુરત.
દ્વારા : જીગ્નેશ જી.ભુવા , jigneshbhuva@yahoo.com, 9925823424
 

ક્રૂષ્ણ વલ્લભાચાર્ય મહારાજ નો જન્મોત્સવ
Friday, October 14, 2011
આથી તમામ કુંકાવાવવાસીઓ ને જણાવવા નુ કે અનાદી શ્રી ક્રૂષ્ણ નારાયણ મહારાજ(શાસ્ત્રી સ્વામી શ્રી ક્રૂષ્ણ વલ્લભાચાર્ય મહારાજ)નો જન્મોત્સવ વિક્ર્મ સંવત ૨૦૬૭ આસો વદ ૮ ને ગુરુવાર તા.૨૦/૧૦/૨૦૧૧ ના રોજ ધામધૂમથી ઉજવાશે.જેમાં, હજારો હરિ-ભક્તો જોડાશે. આ પ્રસંગે શ્રી ક્રૂષ્ણ વલ્લભાચાર્ય મહારાજના જીવનપ્રસંગો સંતો વર્ણવશે.ક્રૂષ્ણ વલ્લભાચાર્ય મહારાજ ને પારણે ઝૂલાવશે અને સમૂહ આરતી સાથે ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે.આથી સર્વે હરીભક્તો એ જન્મોત્સવમા સામેલ થવા નમ્ર વિનતી.
દ્વારા : જીગ્નેશ જી.ભુવા , jigneshbhuva@yahoo.com, 9925823424
 

કુંકાવાવ બહાર વસતા સભ્યો ની યાદી ની બૂક
Thursday, October 13, 2011
શ્રી મોટી કુંકાવાવ સોસીયલ ગુપ,સુરત કુંકાવાવ પરીવર ના બધા બહાર વસતા સભ્યો ની યાદી ની બૂક બહાર પાડ્વાની હોવાથી દરેક સભ્યો એટલે કે કોઇ પણ શહેર મા રહેતા હોય તે નિચે ના સરનામે આપનુ નામ ,સરનામુ ,મોબાઇલ નમ્બર,એક ફોટો, મોકલી આપવા નમ્ર વિનતિ છે.જેથી અમે વહેલા સભ્યો ની બૂક તૈયાર કરી શકીએ.સભ્ય ઇ-મેઇલ પણ કરી શકે છે. સરનામુ : જે.જી.ભુવા એન્ડ કંપની એમ -૬,સહજાનદ કોમ્પ્લેક્ષ રોમન પોઇન્ટ ની સામે,હીરાબાગ,વરાછા રોડ,સુરત. મેઇલ:kkvparivar@gmail.com :jigneshbhuva@yahoo.com Contect Person mobile no: Jignesh Bhuva-99258 23424 Nareshbhai Sojitra-98250 59706 Jagdishbhai Kunadiya-98241 99722
દ્વારા : જીગ્નેશ જી.ભુવા , jigneshbhuva@yahoo.com, 9925823424
 

કુંકાવાવ તાલુકા યુવા ભાજપના પ્રમુખની હત્યા
Wednesday, October 12, 2011
- ઢળતી સાંજે સીમમાં ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી વેતરી નાખ્યા કુંકાવાવની સીમમાં આજે ઢળતી સાંજે કુંકાવાવ તાલુકા યુવા ભાજપના પ્રમુખ ઉમેશ જેરામભાઇ આંસોદરીયા (ઉ.વ. ૩૦) ની અજાણ્યા શખ્સોએ શરીર પર તિક્ષણ હથીયારના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી. ઉમેશભાઇ મોટર સાયકલ પર ડીઝલ લઇ વાડીએ જતા હતા ત્યારે વાડીના રસ્તે ત્રણ શખ્સોએ તેમના પર હુમલો કર્યાનું કહેવાય છે. આ ત્રણેય શખ્સો અગાઉ તેની સાથે વાડીએ ગયા હતા. ઘટનાને પગલે કુંકાવાવ દવાખાને ગામ લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં દોડી ગયા હતા. કુંકાવાવમાં શાક માર્કેટ પાસે રહેતા અને રેલ્વે સ્ટેશનથી થોડે દુર વાડી ધરાવતા ઉમેશ જેરામભાઇ આંસોદરીયા નામના પટેલ યુવાનની આજે સાંજે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. કોઇ અજાણ્યા શખ્સોએ તેની વાડીએ જવાના રસ્તે માથા પર, માથાની પાછળ અને ગળા પર તિક્ષણ હથીયારના ત્રણ ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધુ હતુ. હત્યારાઓએ ઘાતકી રીતે ઘા માર્યા હોય ઘટનાસ્થળે જ તેનું મોત થયુ હતુ. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ઉમેશભાઇ આંસોદરીયા હાલમાં કુંકાવાવ તાલુકા યુવા ભાજપના પ્રમુખ હતા. ઘટનાની જાણ થતા વડીયાના પીએસઆઇ ઝાલા તથા સીપીઆઇ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળુ પણ એકઠુ થઇ ગયુ હતુ. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ઉમેશભાઇની વાડીમાં કામ કરતા મજુરોએ પોલીસને એવું જણાવ્યુ હતુ કે ત્રણ અજાણ્યા શખ્સો ઉમેશભાઇની સાથે વાડીએ આવ્યા હતા. ત્યારબાદ ઉમેશભાઇ ડીઝલ લેવા કુંકાવાવ ગયા હતા અને ડીઝલ લઇ તેઓ પરત આવ્યા ત્યારે તેમની સાથે આવેલા ત્રણ શખ્સોએ તેમને રસ્તામાં આ હુમલો કર્યો હતો. વિશેશ માહિતિ http://www.divyabhaskar.co.in/article/SAU-young-bhajaps-leader-murder-in-kukavav-taluka-2495475.html
દ્વારા : જિતુ સોજિત્રા , ramesh@webkingsolutions.com, 9898823138
 

કુંકાવાવ ગામ મા ચોરી નો બનાવ
Monday, October 10, 2011
ગોરધનભાઇ જીવાભાઇ વઘાસિયા ના બન્ધ મકાન મા તારિખ ૧૦/૧૦/૨૦૧૧ ના રોજ ત્રાટકેલા તસ્કરોએ બે મકાનને દરવાજાને મારેલા તાળા તોડી રોકડ રકમ તથા સોના- ચાંદીના દાગીના મળી રૂ. ૧,૩૦,૦૦૦ હજાર ઉપરાંતની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા જે બનાવ અંગે ગોરધનભાઇ જીવાભાઇ વઘાસિયા કુંકાવાવના પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારા : વેબકિંગ સોલુશન્સસ , info@webkingsolutions.com, 9427206159
 

આઠમાં સ્નેહ મિલન સમારોહ
Wednesday, May 25, 2011
શ્રિ મોટિ કુંકાવાવ સોશિયલ એન્ડ એજ્યુકેશન ટ્ર્સ્ટ સુરત આયોજીત " આઠમાં સ્નેહ મિલન સમારોહ " તારીખ ૧૯/૬/૨૦૧૧ રવિવાર, સરનામું- સમસ્ત પાટીદાર સમાજ ની વાડી, આંબા તલાવડી, અંકુર વિધ્યાલયની સામે, કતારગામ, સુરત
દ્વારા : જિગ્નેશ ભુવા , jigneshbhuva@yahoo.com, 99258 2342
 

કુંકાવાવ વિશે

શૌક્ષણિક સંસ્થા

સમાચાર               

વર્તમાનનું ગૌરવ  

ભૂતકાળનું ગૌરવ  

મહાપુરુષ

કુંકાવાવ રત્નો       

મહાપુરુષોની મુલાકાત

વેબસાઈટ વિશે

ઉપયોગી વેબ સાઈટ